ચોખાના પાકના બીપીએચના વ્યવસ્થાપનની સાથે સાથે ફાયદાકારક જંતુઓની પણ સલામતી સાથેની નવી જાપાનીઝ ટેક્નોલોજી
આગળ વાંચોઓર્કેસ્ટ્રા બીપીએચ દ્વારા સંચાલિત નવીનતમ ટેક્નોલોજી છે. બેંઝપાયરીમોકસન (બીપીએચ) એ નવા આઇઆરએસી જંતુનાશકોની શ્રેણીનું છે. બીપીએક્સ અમારી પેરેન્ટ કંપની જાપાનીઝ નિહોન નોહયાકૂ કોર્પોરેશન દ્વારા વિકસિત થયેલું છે. બીપીએક્સમાં એવી નવીન પદ્ધતિ છે જે ચોખાના બીપીએચની વિરુદ્ધમાં કાર્ય કરી શકે છે.
જ્યારે
ભલામણ મુજબ ઉપયોગ કરવામાં
આવે ત્યારે ઓર્કેસ્ટ્રા છાંટયા પછી ૧૪-૨૧
દિવસ સુધી ખેતરોને બીપીએચ
મુક્ત રાખી શકે છે.
લાંબા ગાળાનું નિયંત્રણ અસરકારક રીતે છંટકાવનું પ્રમાણ
ઘટાડે છે.આમ ઓછા
છંટકાવ થી ખેડૂતોના પ્રયત્નો..સમય અને નાણાંની
બચત થાય છે.
બીપીએચ સામે અત્યંત અસરકારક હોવા ઉપરાંત ઓર્કેસ્ટ્રા પર્યાવરણને અનુકૂળ છે. અને કુદરતી દુશ્મનો અને મધમાખીઓ પર ઓછા પ્રભાવ સાથે પ્રકૃતિ માટે ખુબ નરમ છે. વાસ્તવમાં ઓર્કેસ્ટ્રા સારવાર વાળા મોટાભાગના ક્ષેત્રોમાં એક સ્પષ્ટ લક્ષણ તરીકે કરોળિયા..કીટકોની વસતી મોટા પ્રમાણમાં મળી આવે છે. બીપીએક્સ માત્ર ચોખાના છોડના મુખ્ય ભાગ પર ખુબ ચોકસાઈથી કાર્ય કરે છે.
ઓર્કેસ્ટ્રા દ્વારા શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે જ્યારે બીપીએચ દેખાવાનું શરૂ થાય ત્યારે અથવા
< ૮ બીપીએચ / હિલ જે વાવેતર પછી લગભગ ૪૦-૪૫ દિવસના પાકની શક્યતા હોય ત્યારે છંટકાવ થવો જોઈએ.
જ્યારે પણ ગણતરી ૮ બીપીએચ/હિલથી વધી જાય
ત્યારે ગોહાન સાથે 2જી સ્પ્રે માટે જાઓ.